આ કથા જણાવે છે કે કેવી રીતે ગાયનું આખું દૂધ વાછરડું પી શકતું નથી, અને તેનો ધન તથા સમૃદ્ધિ સાથે શું સંબંધ છે. જાણો માતા લક્ષ્મીનું આ અમૂલ્ય જ્ઞાન.
કામધેનુ ગૌ માતાના દિવ્ય ગુણો અને ત્રિભુવનમાં તેમના સન્માનની શ્રદ્ધા અને ભક્તિની મહિમા જણાવે છે.
શ્રીમદ્ ભગવદ ગીતા માં ભગવાન કૃષ્ણ અર્જુનને જન્મજન્માંતર માં પાપ અને પુણ્યના ભોગ વિશે સમજાવે છે.
સત્યભામાએ નારદમુનિને શ્રીકૃષ્ણનો તુલાદાન આપી નારદમૂની ગર્વનું નાશ કર્યું અને સમગ્ર શહેરનું રૂપાંતર થયું.